Gujarati Barakhadi: મિત્રો ગુજરાતી ભાષા બોલવા માટે અને લખવા માટે ગુજરાતી બારાખડી આવડવી બહુ જરૂરી છે અને તેના જ માટે આજે આ પોસ્ટ ના માધ્યમ થી હું તમને Gujarati Barakhadi (ગુજરાતી બારાખડી) શીખવાડવાનો છું અને સાથે Gujarati Barakhadi Chart અને Gujarati Barakhadi Pdf પણ ફ્રી માં આપવાનો છું
આ પોસ્ટ માં હું તમને Gujarati Barakhadi વિશે પુરી જાણકારી આપવાનો છું જેમ કે ગુજરાતી બારાખડી માં કેટલા સ્વર અને કેટલા વ્યંજન હોય છે અને તેના સહયોગ થી શું બને છે જેવી બહુ બધી જાણકારી આપવાનો છું
મિત્રો ગુજરાતી બારાખડી ને ગુજરાતી બારાક્ષરી તરીકે પણ ઓળખવામાં આવે છેp
તો ચાલો જાણીએ Gujarati Barakhadi (ગુજરાતી બારાખડી) વિશે
Gujarati Barakhadi
ગુજરાતી બારાખડી શું છે
વ્યંજન અને સ્વરોના સંયોજનથી બનેલા અક્ષરોના ક્રમને બારાખડી કહેવાય જેમાં અ થી જ્ઞ સુધીના સ્વરો અને વ્યંજનોનો સમાવેશ થાય છે
ગુજરાતી સ્વર | Gujarati Swar
સ્વર | અ | આ | ઇ | ઈ | ઉ | ઊ | એ | ઐ | ઓ | ઔ | અં | અઃ |
સ્વર વિભેદક | ા | િ | ી | ુ | ૂ | ે | ૈ | ો | ૌ | ં | ઃ | |
a | aa | i | ee | u | oo | e | ai | o | au | am | ah |
ગુજરાતી વ્યંજન | Gujarati Vyanjan
અહીં તમને ગુજરાતી કક્કો આપવામાં આવી છે
ક | ખ | ગ | ઘ | ચ |
છ | જ | ઝ | ટ | ઠ |
ડ | ઢ | ણ | ત | થ |
દ | ધ | ન | પ | ફ |
બ | ભ | મ | ય | ર |
લ | વ | શ | સ | ષ |
હ | ળ | ક્ષ | જ્ઞ |
Barakhadi In Gujarati | ગુજરાતી બારાખડી
નીચે તમને Gujarati Barakhadi Chart આપેલ સે “ક થી જ્ઞ” સુધી નો
ક | કા | કિ | કી | કુ | કૂ | કે | કૈ | કો | કૌ | કં | કઃ |
ખ | ખા | ખિ | ખી | ખુ | ખૂ | ખે | ખૈ | ખો | ખૌ | ખં | ખઃ |
ગ | ગા | ગિ | ગી | ગુ | ગૂ | ગે | ગૈ | ગો | ગૌ | ગં | ગઃ |
ઘ | ઘા | ઘિ | ઘી | ઘુ | ઘૂ | ઘે | ઘૈ | ઘો | ઘૌ | ઘં | ઘઃ |
ચ | ચા | ચિ | ચી | ચુ | ચૂ | ચે | ચૈ | ચો | ચૌ | ચં | ચઃ |
છ | છા | છિ | છી | છુ | છૂ | છે | છૈ | છો | છૌ | છં | છઃ |
જ | જા | જિ | જી | જુ | જૂ | જે | જૈ | જો | જૌ | જં | જઃ |
ઝ | ઝા | ઝિ | ઝી | ઝુ | ઝૂ | ઝે | ઝૈ | ઝો | ઝૌ | ઝં | ઝઃ |
ટ | ટા | ટિ | ટી | ટુ | ટૂ | ટે | ટૈ | ટો | ટૌ | ટં | ટઃ |
ઠ | ઠા | ઠિ | ઠી | ઠુ | ઠૂ | ઠે | ઠૈ | ઠો | ઠૌ | ઠં | ઠઃ |
ડ | ડા | ડિ | ડી | ડુ | ડૂ | ડે | ડૈ | ડો | ડૌ | ડં | ડઃ |
ઢ | ઢા | ઢિ | ઢી | ઢુ | ઢૂ | ઢે | ઢૈ | ઢો | ઢૌ | ઢં | ઢઃ |
ણ | ણા | ણિ | ણી | ણુ | ણૂ | ણે | ણૈ | ણો | ણૌ | ણં | ણઃ |
ત | તા | તિ | તી | તુ | તૂ | તે | તૈ | તો | તૌ | તં | તઃ |
થ | થા | થિ | થી | થુ | થૂ | થે | થૈ | થો | થૌ | થં | થઃ |
દ | દા | દિ | દી | દુ | દૂ | દે | દૈ | દો | દૌ | દં | દઃ |
ધ | ધા | ધિ | ધી | ધુ | ધૂ | ધે | ધૈ | ધો | ધૌ | ધં | ધઃ |
ન | ના | નિ | ની | નુ | નૂ | ને | નૈ | નો | નૌ | નં | નઃ |
પ | પા | પિ | પી | પુ | પૂ | પે | પૈ | પો | પૌ | પં | પઃ |
ફ | ફા | ફિ | ફી | ફુ | ફૂ | ફે | ફૈ | ફો | ફૌ | ફં | ફઃ |
બ | બા | બિ | બી | બુ | બૂ | બે | બૈ | બો | બૌ | બં | બઃ |
ભ | ભા | ભિ | ભી | ભુ | ભૂ | ભે | ભૈ | ભો | ભૌ | ભં | ભઃ |
મ | મા | મિ | મી | મુ | મૂ | મે | મૈ | મો | મૌ | મં | મઃ |
ય | યા | યિ | યી | યુ | યૂ | યે | યૈ | યો | યૌ | યં | યઃ |
ર | રા | રિ | રી | રુ | રૂ | રે | રૈ | રો | રૌ | રં | રઃ |
લ | લા | લિ | લી | લુ | લૂ | લે | લૈ | લો | લૌ | લં | લઃ |
વ | વા | વિ | વી | વુ | વૂ | વે | વૈ | વો | વો | વં | વઃ |
શ | શા | શિ | શી | શુ | શૂ | શે | શૈ | શો | શૌ | શં | શઃ |
ષ | ષા | ષિ | ષી | ષુ | ષૂ | ષે | ષૈ | ષો | ષૌ | ષં | ષઃ |
સ | સા | સિ | સી | સુ | સૂ | સે | સૈ | સો | સૌ | સં | સઃ |
હ | હા | હિ | હી | હુ | હૂ | હે | હૈ | હો | હૌ | હં | હઃ |
ળ | ળા | ળિ | ળી | ળુ | ળૂ | ળે | ળૈ | ળો | ળૌ | ળં | ળઃ |
ક્ષ | ક્ષા | ક્ષિ | ક્ષી | ક્ષુ | ક્ષૂ | ક્ષે | ક્ષૈ | ક્ષો | ક્ષૌ | ક્ષં | ક્ષઃ |
જ્ઞ | જ્ઞા | જ્ઞા | જ્ઞી | જ્ઞુ | જ્ઞૂ | જ્ઞે | જ્ઞૈ | જ્ઞો | જ્ઞૌ | જ્ઞં | જ્ઞઃ |
Gujarati to English Barakhadi
નીચે તમને ગુજરાતી સાથે ઇંગ્લિશ બારાક્ષરી ચાર્ટ પણ આપેલ સે “ક થી જ્ઞ” સુધી નો
ક Ka | કા Kaa | કિ Ki | કી Kee | કુ Ku | કૂ Koo | કે Ke | કૈ Kai | કો Ko | કૌ Kau | કં Kam | કઃ Kah |
ખ Kha | ખા Khaa | ખિ Khi | ખી Khee | ખુ Khu | ખૂ Khoo | ખે Khe | ખૈ Khai | ખો Kho | ખૌ Khau | ખં Kham | ખઃ Khah |
ગ Ga | ગા Gaa | ગિ Gi | ગી Gee | ગુ Gu | ગૂ Goo | ગે Ge | ગૈ Gai | ગો Go | ગૌ Gau | ગં Gam | ગઃ Gah |
ઘ Gha | ઘા Ghaa | ઘિ Ghi | ઘી Ghee | ઘુ Ghu | ઘૂ Ghoo | ઘે Ghe | ઘૈ Ghai | ઘો Gho | ઘૌ Ghau | ઘં Gham | ઘઃ Ghah |
ચ Cha | ચા Chaa | ચિ Chi | ચી Chee | ચુ Chu | ચૂ Choo | ચે Che | ચૈ Chai | ચો Cho | ચૌ Chau | ચં Cham | ચઃ Chah |
છ Chha | છા Chhaa | છિ Chhi | છી Chhee | છુ Chhu | છૂ Chhoo | છે Chhe | છૈ Chhai | છો Chho | છૌ Chhou | છં Chham | છઃ Chhah |
જ Ja | જા Jaa | જિ Ji | જી Jee | જુ Ju | જૂ Joo | જે Je | જૈ Jai | જો Jo | જૌ Jau | જં Jam | જઃ Jah |
ઝ Jha | ઝા Jhaa | ઝિ Jhi | ઝી Jhee | ઝુ Jhu | ઝૂ Jhoo | ઝે Jhe | ઝૈ Jhai | ઝો Jho | ઝૌ Jhau | ઝં Jham | ઝઃ Jhah |
ટ Ta | ટા Taa | ટિ Ti | ટી Tee | ટુ Tu | ટૂ Too | ટે Te | ટૈ Tai | ટો To | ટૌ Tau | ટં Tam | ટઃ Tah |
ઠ Tha | ઠા Thaa | ઠિ Thi | ઠી Thee | ઠુ Thu | ઠૂ Thoo | ઠે The | ઠૈ Thai | ઠો Tho | ઠૌ Thau | ઠં Tham | ઠઃ Thah |
ડ Da | ડા Daa | ડિ Di | ડી Dee | ડુ Du | ડૂ Doo | ડે De | ડૈ Dai | ડો Do | ડૌ Dau | ડં Dam | ડઃ Dah |
ઢ Dha | ઢા Dhaa | ઢિ Dhi | ઢી Dhee | ઢુ Dhu | ઢૂ Dhoo | ઢે Dhe | ઢૈ Dhai | ઢો Dhao | ઢૌ Dhau | ઢં Dham | ઢઃ Dhah |
ણ Na | ણા Naa | ણિ Ni | ણી Nee | ણુ Nu | ણૂ Noo | ણે Ne | ણૈ Nai | ણો No | ણૌ Nau | ણં Nam | ણઃ Nah |
ત Ta | તા Taa | તિ Ti | તી Tee | તુ Tu | તૂ Too | તે Te | તૈ Tai | તો To | તૌ Tau | તં Tam | તઃ Tah |
થ Tha | થા Thaa | થિ Thi | થી Thee | થુ Thu | થૂ Thoo | થે The | થૈ Thai | થો Tho | થૌ Thau | થં Tham | થઃ Thah |
દ Da | દા Daa | દિ Di | દી Dee | દુ Du | દૂ Doo | દે De | દૈ Dai | દો Do | દૌ Dau | દં Dam | દઃ Dah |
ધ Dha | ધા Dhaa | ધિ Dhi | ધી Dhee | ધુ Dhu | ધૂ Dhoo | ધે Dhe | ધૈ Dhai | ધો Dho | ધૌ Dhau | ધં Dham | ધઃ Dhah |
ન Na | ના Naa | નિ Ni | ની Nee | નુ Nu | નૂ Noo | ને Ne | નૈ Nai | નો No | નૌ Nau | નં Nam | નઃ Nah |
પ Pa | પા Paa | પિ Pi | પી Pee | પુ Pu | પૂ Poo | પે Pe | પૈ Pai | પો Po | પૌ Pau | પં Pam | પઃ Pah |
ફ Pha | ફા Phaa | ફિ Phi | ફી Phee | ફુ Phu | ફૂ Phoo | ફે Phe | ફૈ Pahi | ફો Pho | ફૌ Phau | ફં Pham | ફઃ Phah |
બ Ba | બા Baa | બિ Bi | બી Bee | બુ Bu | બૂ Boo | બે Be | બૈ Bai | બો Bo | બૌ Bau | બં Bam | બઃ Bah |
ભ Bha | ભા Bhaa | ભિ Bhi | ભી Bhee | ભુ Bhu | ભૂ Bhoo | ભે Bhe | ભૈ Bhai | ભો Bho | ભૌ Bhau | ભં Bham | ભઃ Bhah |
મ Ma | મા Maa | મિ Mi | મી Mee | મુ Mu | મૂ Moo | મે Me | મૈ Mai | મો Mo | મૌ Mau | મં Mam | મઃ Mah |
ય Ya | યા Yaa | યિ Yi | યી Yee | યુ Yu | યૂ Yoo | યે Ye | યૈ Yai | યો Yo | યૌ Yau | યં Yam | યઃ Yah |
ર Ra | રા Raa | રિ Ri | રી Ree | રુ Ru | રૂ Roo | રે Re | રૈ Rai | રો Ro | રૌ Rau | રં Ram | રઃ Rah |
લ La | લા Laa | લિ Li | લી Lee | લુ Lu | લૂ Loo | લે Le | લૈ Lai | લો Lo | લૌ Lau | લં Lam | લઃ Lah |
વ Va | વા Vaa | વિ Vi | વી Vee | વુ Vu | વૂ Voo | વે Ve | વૈ Vai | વો Vo | વો Vau | વં Vam | વઃ Vah |
શ Sha | શા Shaa | શિ Shi | શી Shee | શુ Shu | શૂ Shoo | શે She | શૈ Shai | શો Sho | શૌ Shau | શં Sham | શઃ Shah |
ષ Sha | ષા Shaa | ષિ Shi | ષી Shee | ષુ Shu | ષૂ Shoo | ષે She | ષૈ Shai | ષો Sho | ષૌ Shau | ષં Sham | ષઃ Shah |
સ Sa | સા Saa | સિ Si | સી See | સુ Su | સૂ Soo | સે Se | સૈ Sai | સો So | સૌ Sau | સં Sam | સઃ Sah |
હ Ha | હા Haa | હિ Hi | હી Hee | હુ Hu | હૂ Hoo | હે He | હૈ Hai | હો Ho | હૌ Hau | હં Ham | હઃ Hah |
ળ La | ળા Laa | ળિ Li | ળી Lee | ળુ Lu | ળૂ Loo | ળે Le | ળૈ Lai | ળો Lo | ળૌ Lau | ળં Lam | ળઃ Lah |
ક્ષ Ksha | ક્ષા Kshaa | ક્ષિ Kshi | ક્ષી Kshee | ક્ષુ Kshu | ક્ષૂ Kshoo | ક્ષે Kshe | ક્ષૈ Kshai | ક્ષો Ksho | ક્ષૌ Kshau | ક્ષં Ksham | ક્ષઃ Kshah |
જ્ઞ Gya | જ્ઞા Gyaa | જ્ઞા Gyi | જ્ઞી Gyee | જ્ઞુ Gyu | જ્ઞૂ Gyoo | જ્ઞે Gye | જ્ઞૈ Gyai | જ્ઞો Gyo | જ્ઞૌ Gyah | જ્ઞં Gyam | જ્ઞઃ Gyah |
Gujarati Varnamala Chart
અહીં તમને ગુજરાતી બારાક્ષરી આપવામાં આવી છે
Gujarati Barakhadi Chart
અહીં તમને ગુજરાતી બારાખડી ચાર્ટ આપવામાં આવ્યો છે
Gujarati Barakshari Video
નીચે તમને ગુજરાતી બારાક્ષરી નો વિડિઓ આપેલ સે જેને જોઈને પણ તમે ગુજરાતી બારાક્ષરી શીખી શકો છો
નિષ્કર્ષ :-
આજે આ પોસ્ટમાં અમે તમારી સાથે ગુજરાતી સ્વર, ગુજરાતી વ્યંજનો, અને ગુજરાતી બારાક્ષરી (Gujarati Barakshari) તેમજ Gujarati Barakhadi Chart શેર કર્યા છે.
આશા છે કે તમને અમારો આ લેખ પસંદ આવ્યો હશે, જો તમને ગમ્યો હોય તો તેને શેર કરવાનું ભૂલશો નહીં જેથી વધુ લોકો ગુજરાતી બારાખડી (Gujarati Barakhadi) વિશે માહિતી મેળવી શકે.